| અલવી જાગૃતિ - સૈયદના અલી ઝીંદાબાદ |
| બાવાસાબ અને માઝૂન નો જાહેર માં મીસાક થવો જોઈએ? એના પર વોટિંગ. |
| દાવત ની દેવડી પર કાલા કપડા પહેરીને શિયા લોકો આવેલા અને દાવત વાલા એ એમને ગલે લગાવા. |
| કોઈ મુમીન ઇમામ હુસૈન (અ.સ.) ની અઝાદારી માટે નાગરવાડા માં શિયા ની મજલિસ માં જાય તો દાવત તરફ થી ફરમાન આવે છે કે તમારો મીસાક તૂટી ગયો છે અને મીસાક પાછો લેવો પડશે. આ મુમિનો તો ઇમામ હુસૈન (અ.સ.) વાસ્તે મજલિસ માં જતા હતા તેમ છતાં આ ઝાલિમ દાવત મુમિનો પર ઝુલ્મ કરતા ખચકાતી નથી. |
| પણ આ ઝાલિમ દાવતે તો કાલા કપડા પહેરેલા શિયા લોકો ને પોતાના ઘર માં બોલવા અને એમને ગલે લાગ્યા. તો એમના કાયદા મુજબ, આતો બહુ મોટો ગુનો થયો અને એમનો મીસાક તૂટી ગયો. એટલે એમનો જાહેર માં મીસાક થવો જોઈએ. કાયદો બધા માટે સરખોજ હોય, ચાહે દાવત હોય કે મુમીન હોય. |
| એટલે અમે જમાત ને વોટિંગ કરાવીને પૂછવા માંગીયે છે કે તમે માનો છો કે બાવાસાબ અને માઝૂન નો મીસાક તૂટી ગયો અને એના કારણે બાવાસાબ અને માઝૂન નો જાહેર માં મીસાક થવો જોઈએ? |
| નીચેની લિંક ક્લિક કરીને તમારો વોટ આપો. |
| https://alavibohrajagruti.org/misaq_vote.html |
| Next પરચો ૨ દિવસ પછી, સોમવારે, વોટિંગ ના પરિણામ સાથે. |
| કોમેન્ટ આપો : https://alavibohrajagruti.org/com_2.html |
| કોમેન્ટ જુઓ : https://alavibohrajagruti.org/com_17_show.html |
| તમને પરચા નથી મળતા? હુસેની ભાઈ ને કહો આ નંબર પર, મોકલશે : +1 945-388-4309 |
| 🙏 આ પરચા ને ફોરવર્ડ કરવા ગુઝારિશ 🙏 |