બધા પરચાઓ બધી કોમેન્ટો
અલવી બોહરા જાગૃતિ સૈયદના અલી ઝીંદાબાદ
7
નકલી કબર ની ઝિયારત કરતા બાવાસાબ જેના કારણે અસલી કબર તૂટી
કોમેન્ટ (104)
કોમેન્ટ કરવાની લિંક
છેલ્લી કોમેન્ટ પર જાવ
1
Oct 4
દેવડી મુબારક પર સાજીશ ની બોલતી તસવીરો. શું આ ચાલબાજી દેવડી મુબારક પર તે દેવડી મુબારક ની બેહુરમતી નથી. Thanks Doctor Saheb photos forward karva maate.
2
Oct 4
આજે હમે ZVG અને TMG થોડા ખુલી ને વાત કરીએ. બોગસ ટ્રસ્ટ ના બારા માં ડોક્ટર સાહેબ થોડા આક્રમક બની ગયા છે અને હમારા ના તેમના પોતાના જ ગ્રુપ ZVG અને TMG ને ઘણી મહત્વ ની સિલસિલાવાર માહિતી આપી અને રજા ભી આપી કે મારા નામ થી કોમેન્ટ મૂકજો મને દાવત કાલે ફેંકતી હોય તો આજે ફેંકી દે મને હવે કોઈ ફિકર નથી. આ કેવાય હિંમતવાલા . થોડા બીજા ભી હિંમત બતાવે તો આખી બાજી પલટી જાય. બોગસ ટ્રસ્ટ ના ફોટા ભી આપ્યા અને જે માહિતી આપી કયા કયા દિવસે શું બન્યું તેમને સહી કરવા ક્યાં બોલાવ્યા એ બધું કહી નાખ્યું.
3
Oct 4
દેવડી મુબારક પર સાજીશ ની બોલતી તસવીરો. શું આ ચાલબાજી દેવડી મુબારક પર તે દેવડી મુબારક ની બેહુરમતી નથી. Thanks Doctor Saheb photos forward karva maate. Shukriya. આખા મોલા ભી આખા મીઠા બની ને કેવા ખુશ ખુશાલ બેઠા છે જાણે કે ટ્રસ્ટ ખિસ્સા માં આવી ગયું.
4
Oct 4
ડોક્ટર સાહેબે કહ્યું કે INDUS LAW FIRM પાસે બધું કામ કરાવ્યું છે. પણ ઊંધા માથે પટકાયા એમ કહી મુસ્કુરાયા. બીજી રજે રજ ની માહિતી ધીરે ધીરે આપતા રહીશું.
5
Oct 4
આ છે હાતીમ ચેલબાજી નો બોસ. બિગ બોસ ને તેની સહી વાળો કાગળ.
6
Oct 5
એક કામ ની માહિતી આપી ડોક્ટર સાહેબે PAN નંબર JHUMKHA નો APAPB6593C આ નંબર પર થી ઝુમખા ના કાળા પૈસા ની DETAILS KOI બી nikali શકે bas અલવી બેંક માં જઈ ને આ નંબર નો cibil ni inquiry કરવા ની. બહુ કામ ની માહિતી આપી ડૉક્ટર સાહેબે હમે પણ ડૉક્ટર સાહેબ ને ઇન્સાફ અપાવવા ઝુમખા ના કાળા કામો ને ઢૂંઢવા દિવસ રાત એક કરી નાખીશું હમને જરૂર હતી એના PAN NUMBER ની.
7
Oct 5
ADCPB0745N Aa PAN number HATIM no 6. Doctor sahebe aapyo. Aa number thi bhi badha black money nu secret nikalishu ne jamat saane milishu ke jo aa kaala karobar.
8
Oct 5
Hatim na KAALA DHAN na khajana ni chaavi. *ADCPB0745N * Aa PAN number HATIM no 6. Doctor sahebe aapyo. Aa number thi bhi badha black money nu secret nikalishu ne jamat saame mukisu ke jo aa kaalo karobar
9
Oct 5
અમે ZVG અને TMG (એટલે ઝુલ વોહરા ગ્રુપ અને ટ્રસ્ટી મોહીબ ગ્રુપ). Oct 5 ના મુદ્દા છે (૧) ડૉક્ટર સાહેબ ૪૬ મા દાઈ (૨) કાલીયો શૈતાન ઇબ્રાહિમ લુચ્ચા પર કોઈ પગલા કેમ નથી લેતો? (૩) કાલીયો શૈતાન ગલી નો મીસાક કેમ નથી લેતો? (૪) સાપોલિયાં મુજતબા ની સગાઇ. હુસબાના કામ વાલી બાઈ બની જાશે. (૫) અલ્લાહ ના ઘર ની બેહુરમતી (૬) મુમીનો જાહીલો ની ટૂરો માં ના જાવ. શું બીજી આલીમો વાલી ટૂરો નથી?
10
Oct 5
મુદ્દો: ડૉક્ટર સાહેબ ૪૬ મા દાઈ
11
Oct 5
સવાલ: કાલીયો શૈતાન ઇબ્રાહિમ લુચ્ચા પર કોઈ પગલા કેમ નથી લેતો?
12
Oct 5
સવાલ: કાલીયો શૈતાન ગલી નો મીસાક કેમ નથી લેતો?
13
Oct 5
મુદ્દો: સાપોલિયાં મુજતબા ની સગાઇ. હુસબાના કામ વાલી બાઈ બની જાશે.
14
Oct 5
મુદ્દો: અલ્લાહ ના ઘર ની બેહુરમતી
15
Oct 5
16
Oct 5
એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "લંગડો અને ઝુમકું બેશક મોટા જાહિલ ગધેડાઓ છે". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો
17
Oct 5
લંગડો જાહિલ ગધેડો શું કામ છે? ----> ઈરાન માં ભણવા ગયો અને ત્યાં નાપાસ થયો. પૈસા ખવડાવીને પાસ કીધો. અહીંયા આવીને વાજેબાત કેટલા ગુણા વધારી દીધી. મુમિનો પાસે થી કેમ કરોડો લૂંટવા એની તરકીબો બનાવવા લાગ્યો. આખો દિવસ એમાંજ રચ્યો પચ્યો રહે છે. ક્યારે પણ કોઈના પાસે થી ઈલ્મ લીધુંજ નથી. - ZVG TMG Oct 5 6:14   AM
18
Oct 5
ઝૂમકુ જાહિલ ગધેડો શું કામ છે? ----> આખી જિંદગી શેર બજાર માં રમીને દાવત ના લૂંટેલા પૈસા ને ડબલ કર્યા. મિલ્કતો ની લે વેચ કીધી. લોકો ને વ્યાજ પર લાખો આપ્યા. ઓફિસ માં બેસીને લોકો ને પજવ્યા, લૂંટ્યા. ક્યારે પણ કોઈના પાસે થી ઈલ્મ લીધુંજ નથી. - ZVG TMG Oct 5 6:15  AM
19
Oct 5
મુમિનો, તમારી મહેનત ના લાખો રૂપિયા આ જાહિલ ગધેડાઓ ની ટુર માં શુકામ વેડફો છો? બીજી શિયા ની ટુરો માં જાવ જેમાં સાચ્ચા આલીમ હોય જે તમને બેશુમાર ઈલ્મ આપે અને તમારી ટુર ને કામયાબ કરે. આ જાહિલ ગધેડાઓ ની ટુર માં ના જાવ. - ZVG TMG Oct 5 6:16  AM
20
Oct 5
જે મુમિનોએ આ જાહિલ ગધેડાઓ ની ટુર માં જવા માટે ગલી ને પૈસા આપ્યા હોય તેમને અમારી ઇલતેજા છે કે ગલી પાસે થી પૈસા પાછા લઇ લો. ગલી ઝરૂર પૈસા પાછા આપી દેશે કેમ કે ગલી પણ જાણે છે કે ટુર માં બહુ મોટો ધોખો થઇ રહ્યો છે. આ જાહિલ ગધેડાઓ ની ટુર માં ના જાવ. - ZVG TMG Oct 5 6:17  AM
21
Oct 5
ભાઈએ નવો એપિસોડ મુકેલો છે. જુઓ એપિસોડ ૪૨. આ એપિસોડ અને પાછળ ના એપિસોડ જોવા આ પેજ ખોલો. - જાગૃતિ
22
Oct 5
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ October ની લિંક.
October 2026, September 2026, August 2026, July 2026, June 2026, May 2026 - જાગૃતિ
23
Oct 5
એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મૌલા અલી અલૈહિસ્સલામ અને આકા મૌલા ની સરખામણી". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો
ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. મૌલા અલી અલૈહિસ્સલામ પાસે ઇખ્તિયાર આવ્યો તો લોકોની જવાબદારી વધી. મારી પાસે ઇખ્તિયાર આવ્યો તો મારું કાફલું વધી ગયું! એમના માટે સત્તા એટલે ભાર. મારા માટે સત્તા એટલે દરવાજા, દરબાર અને દરજ્જો. એમને લોકોની હાલતની ફિકર. મને લોકો મારી સામે કેટલી વાર ઝૂકે એની ફિકર. મૌલા અલીની હુકૂમતમાં મારો માણસ કે તારો માણસ નહોતો — હક હતો. મારી દુનિયામાં પહેલા “મારો” અને પછી હક શોધાય. અને મોમિનો? આપને પણ શું જોઈએ છે — ન્યાય કે નજારો? હું મંચ ઊંચો કરું, આપ માથું નીચું કરો... પછી બંનેને લાગે કે દિનની શાન વધી ગઈ! મૌલા અલી સત્તાને ખિદમત બનાવતા. હું ખિદમતના નામે સત્તાને મારી મિલકત બનાવું. બસ, આટલી સમજણ પૂરતી છે. બાકી વિચારવાનું કામ તો આપ ક્યારનું મને સોંપી ચૂક્યા છો.
24
Oct 5
ZVG TMG વાલા ભાઈ જે કરબલા ની ટુર માટે ફોટા મૂકે છે એમને માટે હું આ કોમેન્ટ કરું છું. તમે પુરી કોશિશ કરી કે અપની જમાત ના લોકો આ ટુર માં ના જાય. પણ હું તમને એક સાચી વાત કહું છું. મારો દોસ્ત પોતે ગલીવાલા ની ટુર માં જાય છે અને મારા દોસ્તે મને કહ્યું કે ૧૩૦ મેમ્બર થઇ ગયા છે અને મિસર ની ટુર સાથે ૧૫૩ મેમ્બર થઇ ગયા છે. લોકો ના વીસા પણ આવી ગયા છે. એટલે ભાઈ, મહેનત ના કરો અને ટુર ના ફોટા ના મુકો. આ મારી સલાહ છે. બાકી તમારી મરજી.
25
Oct 5
O Doctor na chamcha ne jungli gulamo double dholki pith ma khanjar bhoknar doctor no PAN hawe hame loko ne aapi e 6 ne kahiye 6 ke enia bhi accounts ni details nikalo khabar padi jashe doctor ketlo motto khiladi 6 tamne ne dawat banne ne ch.du banave 6. Etle badha paisa kya thi avya? PAN AOPPB4037 F ZULKARNEN BHAISAHEB
26
Oct 5
કોમેન્ટ ૨૪ બિલકુલ સાચી વાત છે આ ધેટા કોમ છે એને કોઈ ફરક ના પડે. ગલી ની હમણાં સુધી જે પણ ટૂર થઈ છે એ બધા કરતાં આ ટૂર મા મેમ્બર વધારે છે પાછલા તમામ રેકોર્ડ તુટી ગયા. આ ટૂર મા દાવત અને ગલી બન્ને ની ચાંદી જ ચાંદી છે ધૂમ પૈસા મલશે. દાવત પણ ૨૨૦૦ સલામ હતો એના ૨૮૦૦ કરી દીધા. લુટો લુટાય એટલુ.
27
Oct 5
Comment 25 bhai PAN number aapva thi su thaay OTP vagar koi kaam na thaay. Jo ekla pan number thi badhi khabar padti hot to hamna sudhi kitla na kaala chittha bahar padi gaya hot.
28
Oct 5
24 26 - કઈ નહિ ભાઈ. આ ઘેંટા કૌમ પાસે થી કોઈ ઉમ્મીદ નથી. પણ દિલ માં આગ લાગી છે. એને ઠંડી તો કરવી પડે ને. એટલે ફોટુ બદલી નાખીશું. પણ રોજ પેટ ભરીને દિલ માં ઠંડક થાય એટલી ગાલો વાલો 1 ફોટો મુકીશું. આજ નો આ છે - ZVG TMG
29
Oct 5
૨૬ જાગૃતિ ભાઈઓ આ ઘેટા કોમ નહીં સુધરી એટલે અમારી વાત માનો ટૂર ના ફોટા મુકવા કરતા ટ્રસ્ટ દાવત માં જાય એના માટે પ્રયત્ન કરો ને દાવત ને એટલી જાલિમ બની જવા દો કે કોમ ને મારી મારી ને ચામડા ઉતારી નાખે પછી જખ મારી ને બાયલા ઓ મજબુર થાશે દાવત સામે માથું ઉચકવા. તમે કઈ કરો કે ના કરો હમે હમારી ટીમ કફન બાંધી ને નિકળી પડ્યા છે આ ઘડી થીજ કે વકફ માં કેસ દાવત જીતે ને ટ્રસ્ટ દાવત માં જાય. તો જ આ નપુંસક કોમ જાગશે. જો નિકળ્યા એક એક્સપર્ટ વકીલ સાહેબ ના મળવા ને તેના આગળ હાથ જોડીશું પગે પડીશું તેને મનાવી નેજ તેના ત્યાંથી ઉઠીશું જ નહીં જ્યાં સુધી કેસ લડવા રેડી ના થાય પણ તેને કેસ માં હાજર કરાવી દાવત ને જીતાડી ને જ દમ લઈશું. હવે ટ્રસ્ટ દાવત માં ગયું જ સમજો.
30
Oct 5
31
Oct 5
DAWAT ne Trust apaavo aaj mission chalavo. Bas hane to Vakil Saheb ni office na nichd thi j aa message kari rahya che. bas ab ek hi Kaam Trust Dawt ke Naam
32
Oct 5
31 - ભાઈ તમે ગલત સોચો છો. ૧૫૩ જાહીલો ઘેંટાઓ કાલીયા ની ટુર માં જાશે પણ એની સઝા બીજા ૭૦૦૦ મુમિનો શું કામ ભોગવે. દાવત ને ટ્રસ્ટ ના કેસ માં એવી રીતે હરાવો કે એની ઇઝ્ઝત ની ધજ્જિયા ઉડી જાય. એ ઝાલિમો ને હરાવો અને રોજ કેક કાપીને ખુશી માનવો. એ હશે સાચો જવાબ.
33
Oct 5
32 Vakil saheb ghana positive 6. Discuss chalu 6. Yes kahe etle sidha temne lai ne Gandhinagar. 7 october ni vaar j nathi jovi. Ne vakil saheb nu walan bhi dawat na favour ma laagi j rahyu 6.
34
Oct 5
વકીલ સાહેબે ૨ વાગે જવાબ આપવા નું કહ્યું છે અને દાવત માં થી એક ફોન કરાવવા કીધું. એટલે લગભગ હા જ પાડી કહેવાય. હવે દાવત માં જઈએ છે ને ફોન કરવા હાથ પગ જોડીશું. જો ફોન થાય કે સીધા ગાંધીનગર આજે ને આજે જ. બસ અને એક હિ કામ ટ્રસ્ટ દાવત કે નામ
35
Oct 5
ek j kabilo su kaam itla warso thi jo hukami kare.. su bija koi kabila wala nathi jeh imam ni dawat ne sambhale... bhaisaheb nu kutumb to pati gayu.. koi che aaje e kutum ma je amanat rakhe ane wafadar hoi.. ek ek na naam vicharo ane jawab pote mili jase.. alavi jamat ne todvani sukaam.. kabilo change kari do.. dawat e j rehse koi change nahi awe ema.. only imam ni amanat bija kutumb ma hase.. apna ghallao e aam j kidhelu.. 36 ma dai ma.. sukam apne koi bije javanu ke biji koi taraf najar karwani.. 12/13 pedhi si ek j family biji famelies par johukmi kare ch.. biju kai nathi..imam nazar mani lo ane hivi family ni dundho jeh aa kaam barabar si kari sake.. badha bhaisaheb family na kai aagal nahi aawe.. e loko bhi jane ch under under k raiyyet kivi bekar che.. biji familes ne nicha j gine che.. hamaru khun j asl bija nakli.. waah.. allah yeh su hivu kidh ch.. che koi baju lakhelu.. hame raja bija raiyyet.. are tame j loko julm karo ch ane jalim nu thikanu ka che te jano ch tame.. haju bau kehvanu che pan bus karu ch
36
Oct 5
વર્ષો સુધી ફોટા મૂકવાની વાતો કરનારાં થાકી ને ભાગી ગયા. તું ક્યાં જાગૃતિ બનેગા રે બાબા. 😂 😂 😂
37
Oct 5
જાગૃતિ નું એક જ લક્ષ્ય હતું, પોતાનો અંગત સ્વાર્થ સાધવો. એને કશી પડી નથી જમાત ની. ઉલ્લુ બનાવવાનાં ધંધા. સારું છે કે અંત આવ્યો.
38
Oct 5
કોમેન્ટ ૩૪ ભાઈ જરા જલદી કરજે ૫ વાગ્યે ઓફિસ બંધ થાય છે. દારૂ ખાનું લઈ જજો. બેસ્ટ લક....
39
Oct 5
36, 37 - અબે ડોબા, કોઈ થાકી નથી ગયું અને કશું બી બંધ નથી થયું. ૩ કલાક ની એક ફિલ્મ હોય. એ ફિલ્મ પતી ગઈ. કાલ થી બીજી નવી ફિલ્મ ચાલુ. કાલીયા શૈતાન વિરુદ્ધ ફોટા બંધ કરવાનો વિચાર તો અમને સપના માં પણ ના આવે. થોડી વેરાયટી જોઈએ. એટલે નવી ગિલ્લી નવો દાવ. - ZVG TMG 😂 😂 😂
40
Oct 5
૩૨ બહુ સાચી વાત. હું એક સવાલ વકીલ સાહેબ ને પૂછું છું કે તમારો અંતરાત્મા શું કહે છે.તમને પણ ખબર છે કે ટ્રસ્ટ જો દાવત પાસ જાય તો કોમ ની શું હાલત થાય. બધાની હાય અને બદદુઆ વકીલ ને લાગશે. બીજું, તમે ગમે એટલા દાવત મા ઘુસો પણ તમને લાત મારી ને ના કાઢે તો કહેજો. આમાં બાવા ના બે બગાડ્યા.
41
Oct 5
40 - બિલકુલ સાચી વાત. આ કાલીયા એ એના નાના ભાઈ ડૉક્ટર સાહેબ સાથે કેવો ધોખો કીધો. ડૉક્ટર સાહેબે આખી જિંદગી મહેનત કરીને આજવા રોડ ના લોકો ને દાવત તરફ લાવ્યા. પણ કાલીયા શૈતાન થી એ ના જોવાયું અને ડૉક્ટર સાહેબ ને બધા માંથી કાઢી મુક્યા. જે કાલીયો પોતાના ભાઈ ની વરસો ની મહેનત ને ભૂલી ગયો તો આ વકીલ સાહેબ ની શું હસ્તી.
42
Oct 5
Comment ma pancard no number mukech enathi su ukhadi leso? Pancard aadhar sathe link che etle koi pan kaam otp vagar sakyaj nathi.
43
Oct 5
ના પાડી વકીલે દાવત ને ટ્રસ્ટ અપાવવા કોઈ ભી જાતની મદદ કરવાની. વકફ માં એકદમ જોરદાર ઈન્ફ્લુએન્સ છે પણ ઘસી ને ના પાડી ટ્રસ્ટી ઓ ના વિરુદ્ધ ને દાવત ના સપોર્ટ માં કઈ બી કરવા ની.
44
Oct 5
Saru thayu hati gayo hamid advocate nahi to trustee o daawat sathe ene bi saaf kari nakhet. Izzat bachi gay. Just wait & watch for Wednesday. Trust daawat na hath ma nahi jaay nahi jaay nahi jaay..... 10000000000000000000℅ trustee have singham bani gaya che aaja maazi satakali......... Ab aayega Asli mazaaaaaa.
45
Oct 5
Aa picture ma luccho ibrahim vichrech ke trust haath ma aavi jaay to eno hisab pan mara paase aavi jaay pachi to rojeroj idd na bazar.
46
Oct 5
8 - bhai ketli chopdi bhanela chho? black money black itlej kehvay k enu koi proof na hoy. pan thi black money kai rite sodhso saaheb?
47
Oct 5
એક સીધો રસ્તો. લુચ્ચા ઇબ્રાહિમ ને ઉઠાવીલો અને ધોઈ નાખો. બધું બકી દેશે.
48
Oct 5
46 PAN thi information nikali IT return ma je batlavelu hoy tena thi vadhare milkat ke cash bataaviye to INAPPROPRIATE MONEY na act ma andar jaay.
49
Oct 5
૪૪ રાજા એટલું ભી સમજતા નથી કે અબ્દુલ ભાઈસાહેબ ના objections હમીદ ભાઈસાહેબ વકીલ ના તો લખેલા છે તો હવે દાવત ના ફેવર ની કેવી રીતે વાત કરી શકે? ચાલો એ રીતે હમીદ ભાઈસાહેબ જમાત સાથે તો ઉભા રહ્યા .
50
Oct 5
Abdul bhai na objection lakho cho to e ahi jagruti ma kem nathi mukta badha ne khabar pade ne bhai pls. Muko
51
Oct 5
Abdul bhai na objection --> English Gujarati
52
Oct 5
Comment 51 Thanks🙏 Jordar
53
Oct 5
કોમેન્ટ ૫૧ ઠાકુર તો ગીયો..... અબ તેરા કયા હોગા કાલીયા. હવે તો સરપંચ ની ખૂરશી પણ ખતરામાં છે. વાહ અબ્દુલ ભાઈ શુક્રીયા.
54
Oct 5
Mujju e maa faadi badhi. Kai aavdu naa ne dawat ne sharam ma muki.
55
Oct 5
સાલી એક કહેવત સાચી પડી. ઘર ફૂટે ઘર જાય. દાવત - ભાઈસાહેબ બોગસ ટ્રસ્ટ ફકરાભાઈ - ભાઈસાહેબ FIR ઇબ્રાહીમ વકીલ - ભાઈસાહેબ. ટ્રસ્ટ ના સલાહકાર અબ્દુલભાઈ - ભાઈસાહેબ OBJECTIONS મુજતબા - ભાઈસાહેબ દાવત ના વકીલ હમીદ વકીલ - ભાઈસાહેબ OBJECTIONS READY કરી આપનાર હમીદ લકી ઝેરોક્ષ - ભાઈસાહેબ બોગસ ટ્રસ્ટ ના સિક્કા બનાવી આપનાર બધા ભાઈસાહેબ જ છે. જો ભાઈસાહેબ માં યુનિટી હોત તો FIR ભી ના થાત ને વકફ માં કેસ ભી ના હોત.
56
Oct 5
કોમેન્ટ ૫૪ દાવત ને શરમ? શું વાત કરોચ શરમ ઈજજત હોત તો આવા કામ ના કરેત. આ લોકો પાસે કોઈ ઈલ્મ નથી ફકત પૈસા પૈસા પૈસા." પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ " પૈસા ફેકો તમારા પ્રસંગે નાચવા પણ લાગે.
57
Oct 5
૫૬ આ કમેન્ટ માં બધુંજ આવી ગયું . થોડી લાઈનો માં દાવત ની સાચી છબી ખેંચી ને પબ્લિક માં મૂકી દીધી. આ કમેન્ટ કહેવાય. બિલકુલ સાચી.
58
Oct 6
આમાં થયું એવું કે મુજતબા તે મોગલ હોટલ નો કઢી ખીચડી નો ભથિયારો તેને લુદ્દી જેવી ખીચડી ને ઉતરેલી કઢી બનાવી ને ડબ્બા માં પેક કરી મુંબઇ ની તાજ હોટલ માં બને છે તેવી શાહી આઇટમ કહી ને વકફ બોર્ડ માં લુદ્દી જેવી ખીચડી કઢી મોકલી આપી ને કહ્યું મને બેસ્ટ શેફ નો એવોર્ડ આપો. . ડબ્બો ખોલી ને વકફ બોર્ડે જોયું કે આ તો નરમ લોચા જેવી ખીચડી ને જોવી ભી ના ગમે તેવી કઢી. એટલે વકફ બોર્ડે મોજુ ને બરાબર રિમાન્ડ પર લીધો એટલે ગભરાયેલો મુજા એ મુંબઇ થી ભઠીયારા બોલાવા મોટી ફી આપી એટલે ભઠીયારા એ પ્લેન માં અવર જવર કરી પણ મુજા ની ખીચડી કઢી ની હાલત જોઈ ભઠીયારા બી મન માં ને મન માં હસવા લાગ્યા પણ લાખો રૂપિયા મળતા હોય તો ભઠીયારા ભી શું કામ છોડે એટલે હોશિયાર ભઠીયારા એ ખીચડી કઢી આમ તેમ હલાવી ને કહ્યું કે લે મુજા હવે આ વકફ બોર્ડ ને આપી દે તુને એવોર્ડ મળી જશે પણ આતો બાજી ઊંધી પડી વકફ બોર્ડ ઓર ભી ગરમ થયું ને પોલીસ મંગાવી ખીચડી કઢી ના ડબ્બા સાથે ડબ્બા મુજતબા ને ભી ગેટ આઉટ કર્યો. મુજા સાથે તેના ભાઈઓ ભી વકફ બોર્ડ માં મુજા ને એવોર્ડ મળશે એમ સોચી વકફ બોર્ડ માં હાજર રહેતા હતા પણ મુજા નો જે કચરો થતા જોયો તો એ ભી વિચારવા લાગ્યા કે આ કોના પર ભરોસો કીધો. ભાઈઓ એ ઘરે આવી મુજા ના પપ્પા ને વાત કીધી તો એટલા ગરમ થયા કે આ મુજા નું મ્હોં ભી નથી જોવું મને... બિચારો મૂજો બિચારા એના ભાઈઓ ને એના પપ્પા.
59
Oct 6
દિલ માં ઠંડક આપતા ફોટા - ZVG TMG
60
Oct 6
61
Oct 6
62
Oct 6
63
Oct 6
64
Oct 6
65
Oct 6
66
Oct 6
67
Oct 6
ZVG TMG ભાઈઓ, બહુ મજા આવી. આ ફોટા જોઈને કાલીયા એન્ડ કંપની ના શરીર માં જહન્નમ ની આગ લાગી હશે. પણ અપના દિલ માં જન્નત ની ઠંડક થઇ ગઈ. મુબારક. રોજ એવી ઠંડક આપજો.
68
Oct 6
Sukriya Abdulbhai allah aap ne salamt rakhe https://bohras.tech/abdul_guj.html
69
Oct 6
એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મૌલા અલી અલૈહિસ્સલામ અને આકા મૌલા ની સરખામણી". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો
ઓડિયો નું લખાણ આ છે - અય મોમીનીન, અસ્સલામુ અલૈકુમ. મૌલા અલી અલૈહિસ્સલામ માટે સવાલ હતો — “આ ઇખ્તિયારથી લોકોનું ભલું કેટલું થયું?” મારા માટે સવાલ છે — “આ ઇખ્તિયાર મારા પછી કોના હાથમાં જશે?” દીનની ખિદમત માટે કાબેલ માણસ જોઈએ? ના ભાઈ, એમાં બહુ વિચારવું પડે. મારે તો એવો માણસ જોઈએ જે મારી રીત બદલે નહીં, મારી ગાદી હલાવે નહીં અને મારી બનાવેલી વ્યવસ્થા પર સવાલ ન કરે. આપ મોમિનોને પણ વારસો બહુ ગમે છે. કિરદાર કોણે કમાયો એ કરતાં, ખુરશી કોને મળી એમાં આપની દિલચસ્પી વધારે! મૌલા અલીની ઓળખ એમના અમલથી રહી. મારી ઓળખ મારા પછી પણ મારું નામ કોણ ચલાવશે એથી રહેવી જોઈએ. વાહ મોમીનીન... દીનને પણ હવે કુટુંબી મિલકત સમજી લો. હકની શોધ શા માટે કરવી, જ્યારે વારસો તૈયાર મળે છે?
70
Oct 6
ભાઈએ નવો એપિસોડ મુકેલો છે. જુઓ એપિસોડ ૪૩. આ એપિસોડ અને પાછળ ના એપિસોડ જોવા આ પેજ ખોલો. - જાગૃતિ
71
Oct 6
કુરાન મજીદ ની નવી આયતો ભાઈ એ મુકેલી છે. જુઓ October ની લિંક.
October 2026, September 2026, August 2026, July 2026, June 2026, May 2026 - જાગૃતિ
72
Oct 6
કાલીયો ફોટા માં નંબર ૧. ૪ ફોટા એના. (૧) લુચ્ચો (૨) કબર વેચનાર (૩) કેક કાપનાર (૪) કમિશન લૂંટનાર. Keep It Up કાલીયા.
73
Oct 6
કાલીયો પોતાને બહુ આલીમ કહે છે. તો ફાલ ખોલીને જોઈ નથી લેતો કે આ ફોટા કોણ બનાવે છે? યા પછી કઈ જાદુ મંતર કરીને વશ માં નથી લઇ લેતો? તેરા ક્યા હોગા કાલીયા? 😂 😂 😂
74
Oct 6
Bus khel joye rakho. Ae diwas door nathi ke comment karnara o bil ma chupwa waste dod dham ne bhagam bhagi Kari mukse. Thoda diwas aur. Pachi dhundha karjo ke bhai koi Amaru patawi aapo ne pleeeje. 😆
75
Oct 6
સુબહ હો ગઈ મામુ, મામુ. સપના જોવાનું બંધ કર. મામુ. કાલે ૦૭ ઓક્ટોબર છે વકફ ની ચિંતા કર. ટ્રસ્ટી ઓ હમણાં થી ખુશી માં હરખપદુડા બની ગાંધીનગર પહોંચી ભી ગયા. તારા વાલા કાલે જશે કે નહીં ગાંધીનગર. એક ડબ્બી માં પાણી ભરી ને લઈ જવાનું કહે જે કિમી કે ગાંધીનગર માં શરમ થી ડૂબી જવા નદી નથી એટલે ડબ્બી ના પાણી માં ડૂબકી મારવા કામ લાગશે. મુબારક એડવાન્સ માં ટ્રસ્ટી ભાઈઓ અને જમાત ના મોમીનો તમે બચી ગયા જાલીમો નો શિકાર બનતા. ટ્રસ્ટી ભાઈઓ આ વખતે જમાત નું જમણ જીત ની ખુશી માં થવું જોઈએ ને પેપરો માં આખું પેજ ભરી ને આવવું જોઈએ કે બોગસ સિક્કા લેટર પેડ બનાવેલૂ બોગસ ટ્રસ્ટ ફેલ. પેલા ઝેરોક્ષ વાલા ભુરીયા ને સામી FIR ચોક્કસ જ કરજો.
76
Oct 6
75 Yes chaa karta kitli garam jevo lukki zerox bahu ghusyo 6. Ene chhodsho na. Badha bogus sikka aa chamcha e j banvaya 6. aa to bahu danger apradh kahevaay.
77
Oct 6
Ae to Khabar padse jiware aa phota Wala ne pachal gadkari no ganno nakhshe police tiware. A major breakthrough Bhai o ane baheno Stay tuned. Kim ke aa luccha o comment approve nai kare atle bija madhyam si, original printed parcha aawshe. Jema badha na name ne sarname hase.
78
Oct 6
Phota thi bahu gabhraai gaya etle lawaara chalu kidha. Aa pehela bhi aabvi dhamki o bahu aavi gai kai ukhaadi na lidhu.
79
Oct 6
Comment 77 oho..... Realy? We are waiting for name.....je divase name bahar aavse te divase daawat wala shocked thai jase. Kem ke 70 to 80℅ comment daawat na mohibbo kare che.
80
Oct 6
છેલ્લા પાંચ દાયકાથી આ ભાઈસાબ લોકોએ માત્ર પોતાની પેઢીઓ જૂની દુશ્મનાવટ જાળવી રાખવા અને તેને આગળ વધારવા ખાતર આપણા સમાજની ભારે બરબાદી કરી છે. પછી ભલે તે ગમે તે હોય તે બધાનું મૂળ એક જ છે. આપણા સમાજની સંસ્કૃતિ, લોકો, સંપત્તિ અને ધર્મના રક્ષણ માટે આપણા સમાજના યુવાનોએ કંઈક કરવું જ પડશે હું અપ્સરા સ્કાયલાઇન માં રહેતો સમાજનો એક યુવાન છું અને આપણા સમાજમાંથી આ તમામ અનિષ્ટોને દૂર કરવા માટે એક નવા આંદોલનની જાહેરાત કરું છું. ચાલો આપણે એક નવું જૂથ બનાવીએ ભાઈસાબ ભગાવો સર્કલ (Bhaisaab Bhagaao Circle) જેનું ટૂંકું નામ BBC છે હું તમામ યુવાનોને આહ્વાન કરું છું કે તેઓ એક થાય, આગળ આવે અને આ નવા આંદોલનમાં જોડાય. આપણે એક ગૂગલ ફોર્મ બહાર પાડીએ જેથી આપણા યુવાનો આ આંદોલન સાથે જોડાઈ શકે
81
Oct 6
૭૯ એટલે આખી મહેફિલ ડિસમિસ. બધા કરતા વધારે કોમેન્ટ બાબુ લોખંડ ને એની વાઇફ ની નીકળશે કેમ બાબુ ની વાઇફ ડોક્ટર ની વાઇફ ની નોકરાણી છે , રોજ ડોક્ટર ને ત્યાં ટિફિન ભરી ભરી ને નવી નવી આઇટમો મોકલે છે , એટલે ડોક્ટર નો બદલો દાવત થી લેવા બાબુ (બૂ) અને એની વાઇફ ફોટા ભી મૂકે છે. આ બિલકુલ સાચા ન્યૂઝ છે.
82
Oct 6
કોમેન્ટ ૮૧ રોજ જમણ મોકલેજ ને એમને ત્યાં રિવાજ છે સૌથી પહેલા ૫ બ્રાહ્મણ ને જમાડે પછી જ ધરવાલા જમે એટલે મોકલે છે.
83
Oct 6
૮૨ બીજા ૪ બ્રાહ્મણ કોણ જેને બા(બુ)ની માલકીન અને નાશેતા ની નોકરાણી બા(બુ) લોખંડ ની વાઇફ ટિફિન મોકલે છે?
84
Oct 6
મારા વ્હાલા મુજજુ કાલે એક ડુપ્લીકેટ નાક ને ફેવિકવિક લઈ ને વકફ માં જાજે એટલે હારી જાય તો ડુપ્લીકેટ નાક લગાવી દેવાય. અબે ઓ બબૂચક તું એ પીલા ઇન્ડસલો ને એટલા બધા પૈસા આપ્યા ભલે Dholkawala ને પાસે થી અપાવ્યા એના કરતા આ પૈસા કોમ ના જરૂરતમંદ ને આપ્યા હોત તો દુઆ મિલેટ ને. હવે મીડિયા ને પેપરો માં કહાની બોગસ ટ્રસ્ટ કી સિરિયલ આવશે ને એની સિક્વલ બના જ કરશે જેમ દૃશ્યમ ની બની રહી છે. આ બધા એપિસોડ બદરી મહેલ માં મોકલવા માં આવશે. આકા મૌલા ની આબરૂ સાથે મુજા તું એ શું કીધું? ઉખાડી લેજે જે ઉખાડી શકે તે.
85
Oct 6
બાબૂ (બૂ) ખરો બૂ છે એની બૈરી નો નોકર છે. એની બૈરી શું ડેન્જર છે. બાપ રે...
86
Oct 6
કાલે આ ફોટા માં છે તે બધાં રોતા હશે ફ્કત ડોક્ટર સાહેબ ખુશ ખુશાલ હશે. ને મુંજો ખુલ્લા પગે દોડતો હશે ને ડોક્ટર સાહેબ સિવાય બધા હાથ માં ડંડો લઈ ને મુજા ને પાછળ દોડતા હશે.
87
Oct 6
૪ ભામણો બદરી મોહલ્લામાં એના કાકી મોકલે છે. દર મહિને ૧૦ તારીખે. ૪ ભામણ કાલીયો લંગડો મુરૂ ને મુજુ.
88
Oct 6
દિવસ્વપનો જોયા કરો બધા ભેગા થઈ ને. કઈ થવા નું નથી. ટ્રસ્ટ ને દાવત ભેગા થઈ ને જમાત ને રમાડા કરવામાં માને છે. લોકો ડુગડુગી વગાડા કરો. મેસેજ કરા કરો ને ખુશ થયા કરો. જમાત ના ઘેટા ઓ નઈ સુધરે.
89
Oct 6
Ek sachot aagaahi. Aawti kale trust na case ma navi taarikh padse.
90
Oct 6
86 Aa badha Bogus trust na cheaters 6? (Doctor saheb apvaad)
91
Oct 6
89 Aa to ek j vyakti kahi ane kari sake ke tarikh padse.
92
Oct 6
૮૯ જો કાલે ટ્રસ્ટ ના કેસ માં તારીખ પડશે તો દાવત ની ચાલ કામયાબ સમજો. કેમ કે તારીખ પડાવવા નો પ્લાન દાવત ના માણસ નો જ છે જે એક સોચી સમજી ચાલ છે. ટ્રસ્ટી ઓ તમે હજુ ભી શતરંજ ના મોહરા ના મોહરા જ રહ્યા. શતરંજ નો રાજા દાવત પાસે જ છે. હા હા હા હા. દાવત કો હરાના ઈતના આસાન નહી. કયું કે કિંગ દાવત કી આસ્તિન મેં હિ અભી તક હે. દેખતે જાવ ખેલ કેસે પલટતા હૈ.
93
Oct 6
91 Kon?
94
Oct 6
દરેક મોઅમેનીન માટે ખુશખબર! હવે દીનની માહિતિ મેળવવી બની ગઈ છે એકદમ આસાન! ઇસ્લામિક જ્ઞાન, દુઆઓ, ઝિયારત અને કિતાબોનો અણમોલ ખજાનો હવે તમારી પોતાની માતૃભાષા ગુજરાતીમાં ઉપલબ્ધ છે. આજના ડિજિટલ યુગમાં તમારા મોબાઇલને બનાવો ઇબાદતનું માધ્યમ. નીચે આપેલી લિંક્સ પરથી આજે જ આ શાનદાર એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો અને સવાબે જારીયાના ભાગીદાર બનો. હાજી નાજી લાયબ્રેરી, દુઆઓનો મજમૂઓ, અમીરુલ મોઅમેનીન લાયબ્રેરી (ભરૂચ), મજમુઅએ આઅમાલે મુખ્તસર, તોહફા-એ-મહદી, હાદી લાયબ્રેરી (ગુજરાતી પુસ્તકાલય), દુઆ અને આમાલ, ગદીરી પર્લ્સ, જન્નતની ચાવીઓ, સાલેહ ફ્લાવર્સ, મફાતીહુલ જિનાન, હજ, અલવી 110, ઝવવાર, ઝાદુસ સાએમીન, યુસુફે ઝહરા (મહુવા) ખાસ વિનંતી: આ મેસેજને તમારા ફેમિલી ગ્રુપ્સ, મિત્રો અને સગા-સંબંધીઓ સાથે જરૂર શેર કરો જેથી દરેક લોકો આ દીની ઇલ્મનો લાભ ઉઠાવી શકે. અલ્લાહ આપણી આ નાની કોશિશને કબૂલ ફરમાવે. અમીન!
95
Oct 6
93 Mujtaba.
96
Oct 7
અમને દિલ માં ઠંડક થઇ. કાલીયા ને શરીર માં આગ લાગી - ZVG TMG
97
Oct 7
98
Oct 7
99
Oct 7
100
Oct 7
101
Oct 7
102
Oct 7
103
Oct 7
104
Oct 7
બધી કોમેન્ટો
 
અતિ મહત્વના મુદ્દાઓ ના પેજ:
બોગસ ટ્રસ્ટ ( ૭ કોમેન્ટ )
સમૂહ નિકાહ ( ૫ કોમેન્ટ )
દાવત અને ઈરાન વચ્ચે દોસ્તી ( ૫ કોમેન્ટ )
દાવત આ લૂંટો ની કિતાબો માં સાબિતી આપે